Natta Datta No Ambarica Parvas | નાથા દેથા નો અંબરીકા પર્વસ | Gujrati Comedy Podcast

Natta Datta No Ambarica Parvas | નાથા દેથા નો અંબરીકા પર્વસ | Gujrati Comedy Podcast

https://feeds.megaphone.fm/CPP7402580430
0 Followers 10 Episodes Claim Ownership
આ ગુજરાતી પોડકાસ્ટમાં, અમે મંદિરના ભજન અને આરતીમાં દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનુક્રમે તબલા અને મંજીરા વગાડનારા બે સ્થાનિક સંગીતકારો નાથો અને દેથોની વાર્તાને અનુસરીએ છીએ. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, અમદાવાદ શહેરના આ નિર્દોષ અને ધાર્મિક સંગીતકારોને અમેરિકા જવાની તક આપવામાં આવી હતી. તેમની સફર દરમિયાન, નાથો અને ડેથોએ શ્રેણીબદ્ધ આનંદી ઘટનાઓનો અનુભવ કર્યો જેણે તેમને તેમના સ્થાનિક સમુદાયની ચર્ચા બનાવી. નાથો તેના લાક્ષણિક રમુજી અનુનાસિક સ્વરમાં બોલે છે, જ્યારે ડેથો રમૂજી બાસ ટોન ધરાવે છે, અ...
View more

Episode List

ઇપી 01 - પ્રવાસનું આયોજન

Jun 23rd, 2023 2:31 AM

અમદાવાદની ચાની ટપરી પર ચા બનાવનાર લાલો, એક ભણેલો અને સમજદાર સજ્જન, નાથા અને દેથાની અમેરરકા પ્રવાસની વાતો કરે છે. તે દરમમયાન નાથો અને દેથો પણ તયાાં આવે છે અને પ્રવાસનું આયોજન કેવી રીતે થયુ તેનુ વેર્ણન કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ઇપી 02 - દેથાનો પાસપોર્ટ ફોટો

Jun 23rd, 2023 2:32 AM

નાથા અને દેથાને અમેરરકા જવા માટે પાસપોટણ ફોટો પડાવવાની જરૂર પડી અને તે દરમમયાન રમૂજી ઘટના ઘટી તેનું વણણન થાય છે અને રઘાભાઈએ તેમને અમેરરકા જવા અંગે આપેલી સૂચનાઓની જાણકારી દરમમયાન પણ રમૂજી ઘટનાઓ ઘટે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ઇપી 03 - પ્લેનમાું રોતી મરિલા

Jun 23rd, 2023 2:33 AM

અમેરરકા જવા દરમમયાન એરપોટણ પર અને પ્લેનમાાં નાથો અને દેથો એક રોતી મરિલાને જોવે છે અને તે અંગેનું કારણ જાણવાનો પ્રયતન કરે છે. સાથેજ એક રમૂજી ઘટના બને છે, તેનૂ વણણન નાથો અને દેથો કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ઇપી 04 - લાકડાનું ઇન્ટરનેશનલ પ્લેન

Jun 23rd, 2023 2:34 AM

ઇન્ટરનેશનલ પ્લેનમાાં પીવાનું મળે, એટલે નાથો – દેથો અને ચાવાળો પણ ગ જરાતમાાં આવી ગોઠવણ થાય એવા રમૂજી મવચારો કરે છેઅને પછી હાસ્ય પ્રસંગો ઉપસ્સ્થમત થાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

ઇપી 05 - બોસ્ર્નની બબાલ

Jun 23rd, 2023 2:35 AM

રઘાભાઈની ઑકેસ્રા ટીમની સાથે નાથો અને દેથો રિડમ ટેઈલની મ લાકાત લેવા પિોંચે છે અને તયાાંની મવમવધ જગ્યાઓની મ લાકાત દરમમયાન પણ રમૂજી પ્રસંગો બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

Get this podcast on your phone, Free

Create Your Podcast In Minutes

  • Full-featured podcast site
  • Unlimited storage and bandwidth
  • Comprehensive podcast stats
  • Distribute to Apple Podcasts, Spotify, and more
  • Make money with your podcast
Get Started
It is Free